- અમદાવાદના વસ્ત્રાલમાં કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
- વસ્ત્રાલના કર્ણાવતી ચાર રસ્તા પાસે બન્યો બનાવ
- ફાયરની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કર્ણાવતી ચાર રસ્તા પાસે ચાલતી ગાડી અચાનક જ ભડભડ સળગી ઉઠી અને થોડા જ સમયમાં કાર બળીને ખાખા થઈ ગઈ. જો કે ગાડીના આગળના બોનેટમાં આગ દેખાતા ચાલક સમય સૂચકતા વાપરીને દરવાજો ખોલી બહાર નીકળી ગયો.
કાર ચાલકનો આબાદ બચાવ













