- બુકી અલગ અલગ 6 એપ્લિકેશનમાં રૂપિયા 21.30 કરોડનું બેલેન્સ રાખી જુગાર રમતો હતો
- થલતેજના સોમવિલા બંગ્લોઝમાં CID ક્રાઈમની રેડ
- ગુજરાત-રાજસ્થાનના 8 ફરાર બુકીની તપાસ શરૂ
અમદાવાદમાં સટ્ટો રમાડતા બુકીની ધરપકડ કરવામાં આવી છે. બુકી અલગ અલગ એપ્લિકેશન પર સટ્ટો રમાડતો હતો અને હાલમાં તેની CIDએ ધરપકડ કરી છે. અલગ અલગ પ્રકારની 6 એપ્લિકેશનમાં રૂપિયા 21 કરોડ 30 લાખનું બેલેન્સ રાખી જુગાર રમતો હતો.
1 કરોડ 51 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત













