જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલામાં 27 લોકોના મોત નિપજ્યાં છે. જેમા ત્રણ ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ છે. આ હૂમલાને પગલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. બેનરો સાથે લોકોએ રોડ પર ઉતરીને વિરોધ કર્યો હતો. આતંકવાદ વિરૂદ્ધ લોકોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. આ હૂમલાને લોકો દ્વારા વખોડી નાંખવામાં આવ્યો હતો.
આતંકવાદને નાબુદ કરો જેવા સુત્રોચ્ચાર કર્યા












