- શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ સામે રોડ બેસી જતા લોકોને ભારે હાલાકી
- તંત્રએ બેરિકેડિંગ લગાવી ભૂવાને કોર્ડન કરી સંતોષ માન્યો
- અત્યાર સુધીમાં શહેરમાં 25થી વધુ સ્થળે પડ્યા છે ભૂવા
અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ સામે રોડ બેસી જતા અને ભૂવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલમાં તંત્રએ બેરિકેડિંગ લગાવીને ભૂવાને કોર્ડન કરીને સંતોષ માન્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યાર સુધીમાં 25થી વધુ સ્થળે ભૂવા પડ્યા છે.
જનતા હેલ્પ લાઈન નંબર દ્વારા સીધી જ તંત્રની કરી શકશે ફરિયાદ













