અમરેલી જિલ્લામાં એક સાથે 14 પોલીસ કર્મીઓને ફરજમા બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડ્યુટી પર સતત ગેરહાજર રહેતા આ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી આ 15 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો












