ગુજરાતમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી ગયા છે. લોકો પોતાના જીવનથી કંટાળીને નદી કે કેનાલમાં ઝંપલાવીને પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ બનાસકાંઠામાં સામે આવ્યો હતો. બનાસકાંટામાં એક યુવકે અગમ્ય કારણોસર નર્મદાની કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
યુવકે કેનાલમાં ઝંપલાવ્યું













