ગુજરાતમાં નશો કરવા પર પ્રતિબંધ છે. તોપણ ગુજરાતમાં બેફામ દારુ અને નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. બુટલેગરો અને નશીલા પદાર્થોનો વેપાર કરનારા પોલીસનો ડર રાખ્યા વગર નશાનો વેપાર ખુલ્લેઆમ કરતા હોય છે. જેના સેવનથી લોકોના ઘર બર્બાદ થઈ જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં પોલીસે નેનાવા બોર્ડર પાસેથી અફીણનો રસ ઝડપી લઈને આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.
પોલીસે અફીણનો રસ ઝડપ્યો













