ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીનો કાયદો નિષ્ફળ સાબિત થયો હોય તેમ ગામના લોકોએ જાતે જ દારૂબંધીનો નિર્ણય લીધો છે. જિલ્લાના લાખણીના ડેરા ગામમાં લોકોએ જાતે જ દારૂબંધીનો નિર્ણય લીધો છે. દારૂના દૂષણને ડામવા માટે ગામ લોકોએ જાતે જ નિર્ણય લીધો છે. જે પણ વ્યક્તિ ગામમાં દારુ પીશે અથવા તો વેચશે તેનો ગામમાંથી બહિષ્કાર કરવામાં આવશે.
સરકારની દારૂબંધી પર અનેક સવાલો ઉભા થયા













