બનાસકાંઠાના ધાનેરામાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. સામરવાડા ગામના સરપંચ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પોલીસ ધટના સ્થળે આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ સમગ્ર મામલે પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરાના સામરવાડાના દલિત સરપંચ પર લધુમતિ સમાજના લોકોએ હુમલો કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચર્ચાનો દૌર શરુ થયો હતો.
સામાન્ય બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ













