બનાસકાંઠા જિલ્લાના ખનીજ વિભાગે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ.૧૦૫.૨૬ કરોડની મહેસૂલી આવક મેળવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ સકારાત્મક વલણ ચાલુ વર્ષે પણ યથાવત્ રાખીને વર્ષ ૨૦૨૫-૨૬ના માત્ર બે માસ એપ્રિલ અને મે દરમ્યાન વિભાગે રૂ. ૨૪.૩૪ કરોડની આવક નોંધાવી છે જે ગયા વર્ષની તુલનામાં રૂ.૮ કરોડથી વધુ છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ ૪૨૭ ખનીજ ક્વોરીઓ લીઝ













