સરહદી વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે. આ ગુનાખોરીમાં યુવકો વધુ ભોગ બને છે. આ ગુનાઓના વધતા પ્રમાણ પોલીસ સુરક્ષા પર સવાલ ઉભા કરે છે. ત્યારે શ્રમિક પર જીવલેણ હુમલો કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો છે બનાસકાંઠાના થરાદનો. જ્યાં માં યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ યુવક પર ચપ્પુના ઘા ઝીંકી ઘટના સ્થળેથી ફરાર થયા હતા.
ગુનેગારો બન્યા બેફામ













