ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. નાના બાળકોથી લઈને યુવાનોને હાર્ટ સંબંધિત બિમારીઓના લીધે ગમે ત્યારે મોત થઈ જવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.જેના લીધે નાની ઉમરમાં જ યુવાનો મોતને ભેટી જાય છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે બનાસકાંઠામાંથી 2 હાર્ટ એટેકના લીધે મોત થયા છે. જેના લીધે પરિવારમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો.
કાકા-ભત્રીજાને હાર્ટ એટેક આવ્યો













