- જાહેરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા
- આમોદમાં વકીલ અને વેપારીઓ વચ્ચે મારામારી
- ઇજાગ્રસ્તોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા
ભરૂચ જિલ્લાના આમોદમાં એક વકીલ અને વેપારીઓ વચ્ચે ધીગાણું સર્જાયુ હતું. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જે ઘટનાને લઈને આમોદમા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો કિસ્સો જોવા મળ્યો હતો. જેને લઈને સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે અસામાજિક તત્વો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે.
જમીન મુદ્દે મારામારીના દ્રશ્યો સર્જાયા













