રાજ્ય સરકારે તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે ભરૂચના જંબુસરમાં શુક્રવારે વહેલી સવારથી ખેડૂતોની લાઈનો લાગી હતી. જે મોડી રાત સુધી જોવા મળી હતી. સવારથી સાંજ સુધીમાં ત્રણ હજાર બેગ તુવેર દાળની ખરીદી કરવામાં આવી છે.
ટ્રેક્ટર સહિતના વાહનોમાં તુવેર દાળ ભરીને લાવ્યા













