ઓલપાડ તાલુકાના કોબા ગામે આવેલ ધી કોબા ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ મંડળીમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં અને સમારોહ ના પ્રમુખ સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સભાસદોને ધિરાણ આપવાની કામગીરી કરાય છે













