- આર્જવ શાહ પાસેથી AMTS - BRTS નો ચાર્જ લઈ લેવાયો
- DYMC અમૃતેશ ઔરંગાબાદકરને ચાર્જ સોંપાયો
- AMTS - BRTSની ફરિયાદોને લઈને લેવાયો નિર્ણય
AMC DYMC આર્જવ શાહને AMTS - BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જે હવે તેમની પાસેથી પાછો લઈ લેવામાં આવ્યો છે. જે બાદ હવે નવા આવેલા DYMC અમૃતેશ ઔરંગાબાદકરને AMTS - BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
AMTS - BRTSનો ચાર્જને લઈને નિર્ણય લેવાયો













