- રાજકોટથી સોમનાથ જતી કારનો પ્રાણીની અડફેટે અકસ્માત
- 4થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢ મોકલાયા
- પોલીસે અકસ્માતની ઘટનાની વધુ તપાસ હાથ ધરી
જુનાગઢના માળિયાના પાણીધ્રા પાસે અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં રાજકોટથી સોમનાથ જતી કારનો પ્રાણીની અડફેટે અકસ્માત થયો છે. 4થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢ મોકલાયા છે. તથા પોલીસે અકસ્માતની ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
નેશનલ હાઇવે પર ફોર વ્હિલે પલ્ટી મારતાં 1 નું મોત થયુ













