બનાસકાંઠાના ડીસામાં લોકો પાણીના ગેરકાયદેસર કનેક્શન આપીને ચોરી કરે છે.જેની સામે ડીસા નગરપાલિકાએ લાલ આંખ કરી છે. ડીસા નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડીસા નગરપાલિકાએ એવા લોકો જે પાણીની લાઈન તોડીને પોતાના નળ કનેકશન આપીને પાણીની ચોરી કરે છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ડીસામાં પાણી ચોરી પર રોક













