નદી કે તળાવમાં નહાવા જતા લોકો ઘણીવાર ડૂબી જતાં હોય છે. તરતા આવડતું ન હોવાથી તેઓ પોતાનો જીવ ગુમાવી બેસે છે. તેવી ઘણી ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બને છે. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલા ગોમતી નદીમાં 3 લોકોના ડૂબવાની ઘટના સામે આવી છે. પાટણથી પરિવાર યાત્રાધામ દ્વારકામાં દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન બાદ તેઓ ગોમતી નદીમાં સ્નાન માટે ઉતર્યા હતા. જે દરમિયાન સ્નાન કરતા 3 લોકો એકાએક ડૂબવા લાગ્યા હતા.
1 યુવકને બચાવી લેવાયો












