દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ભાણવડના ઢેબર ગામમાં વાડીમાં ટ્રેકટરમાં રમતા બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનમાં 13 વર્ષના એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોંચી છે. 13 વર્ષના ઈબ્રાહીમ હિંગોરાના મોતથી ગામમાં શોકમો માહોલ જોવા મળ્યો છે.
ઢેબર ગામે વાડીમાં ટ્રેક્ટરમાં રમતા રમતા બની ઘટના













