- સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીઓને સજા
- ગુજરાત પોલીસને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
- છ આરોપીઓને 20 - 20 વર્ષની સજા થઇઃ સંઘવી
રાજ્યમાં રેપના અલગ અલગ કેસોમાં સજા આપવા પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે છેલ્લા આઠ દિવસમાં કોર્ટ તરફથી કુલ પાંચ ગુનાઓમાં સજા અપાઈ છે અને છ આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે.
તમામ ગુનેગારો જેલમાં બંધ: હર્ષ સંઘવી













