- ગુજરાતમાં ફરી એકવાર બદલીનો દોર શરૂ
- મહેસૂલ વિભાગમાં મોટા પાયે મામલતદારોની બઢતી અને બદલી
- વર્ગ-2ના કુલ 24 મામલતદારોની બદલી
ગુજરાતમાં ફરી એકવાર બદલીનો દોર શરૂ થયો છે. જે અંતર્ગત રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા પાયે મામલતદારોની બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે. જે પૈકી વર્ગ-2ના કુલ 24 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે બે મામલતદારોને વર્ગ-3માંથી વર્ગ-2માં પ્રમોશન આપવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
કોની ક્યાં બદલી કરાઈ?













