- મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી
- મહાયુતિના તમામ ઉમેદવારોની જીત
- કુલ 11 બેઠકો માટે યોજાઇ હતી ચૂંટણી
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ગરમાયુ છે. આજે વિધાન પરિષદની 11 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.ત્યારે હવે ધીરે ધીરે પરિણામ સ્પષ્ટ થઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ મહાયુતિના તમામ ઉમેદવારો જીતી ગયા છે. જ્યારે 11મી બેઠક માટે મિલિંદ નાર્વેકર અને જયંત પાટીલ વચ્ચે કડક મુકાબલો છે.
મહાયુતિના તમામ ઉમેદવારોની જીત













