ગીર સેમનાથના ઉના-ગઢડા રોડ પર આગનો બનાવ બન્યો હતો. જેમાં લાઈફ ઇન્શ્યોરન્સની જગ્યાએ આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરૂપ જોતા જ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ આગમાં મોટી સંખ્યામાં નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ













