ગીર સોમનાથના વેરાવળ પીપલ્સ કૉ.ઓપરેટીવ બેંકના પૂર્વ જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર ગિરીશ ઠક્કર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નકલી મેઈલ આઈડી બનાવવાના પ્રકરણમાં તેમનું નામ સામે આવ્યુ છે. પોલીસે આ મામલે આગામી તપાસ હાથ ધરી છે. ફેક મેઈલ આઈડી બનાવી રાજીનામા પત્ર બનાવ્યાની આશંકા સાથે ગિરીશ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે. આ બનાવના પગલે ગીર સોમનાથમાં ચર્ચાઓનો દૌર શરુ થયો છે.
ગિરીશ ઠક્કરની પૂછપરછ













