ગુજરાતમાં તાપમાનનો પારો વધી રહ્યા છે. માર્ચ મહિનાના મધ્યમાં જ તાપમાન 40 ડિગ્રીએ પંહોચ્યું હતું. રાજ્યમાં વધતા ગરમીના પ્રકોપને લઈને બાર કાઉન્સિલે મહત્વનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સિલનાની નિર્ણયથી વકીલોનો મોટી રાહત મળશે. બાર કાઉન્સિલે ઉનાળાની ગરમીમાં વકીલોને કાળા કોર્ટમાંથી કેટલાક સમય માટે મુક્તિ આપી.
વકીલોને મોટી રાહત













