જામનગરમાં આજે પોલીસ ભરતીની પ્રક્રિયા શરૂ પોલીસ હેડ ક્વાટર્સમાં લેવાશે ભરતી માટે શારીરિક કસોટી,ભરતી માટે 80000થી વધારે ઉમેદવારો ભાગ લેશે,પોલીસ ભરતીને લઇ તમાંમ તૈયારીઓ પૂર્ણ,પોલીસ વડા પ્રેમસુખ ડેલું રહેશે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ,SRP ગ્રુપના સેનાપતિ, અધિકારીઓ રહેશે ખડેપગે,હોસ્પિટલના ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ રહેશે સ્ટેન્ડ બાય,અધિકૃત વ્યક્તિને ગ્રાઉન્ડની અંદર પ્રવેશ પર પ્રતિબંધ.સુરતમાંથી વધુ 4 બોગસ તબીબ પકડાયા ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે કરતા ચેડા,મોહમ્મદ જાવેદ, બિબેકાનંદ બિસ્વાલની ધરપકડ,મોહમ્મદ લતીફ અંસારી, મલય બિસ્વાસની ધરપકડ,ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથધરી.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









