દેશમાં શ્રમ મંત્રાલય દ્વારા દેશની 10 ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી અમદાવાદના નરોડા અને બાપુનગર સ્થિત ESIC હોસ્પિટલને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપવામાં આવી છે. 2024-25માં 10 ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજની મંજૂરી આપવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. 200 કે તેથી વધુ બેડની ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં રૂપાંતરિત કરવાની જોગવાઈ છે.
નરોડા અને બાપુનગર સ્થિત ESIC હોસ્પિટલને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી













