પાટણ HNGU યુનિવર્સીટીની ઘોર બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. નિયમો તોડી હંગામી અધ્યાપકોને ગાઈડશીપ આપતા ચર્ચાનો વિષય બન્યો છે. કાયમી અધ્યાપકો ન હોવા છતા 10ને ગાઈડશીપ આપી હોવાની માહિતી સામે આવી છે. કેમ્પસના 10 અધ્યાપકોને Phd માટેની ગાઈડશીપ આપતા વિવાદ સર્જાયો છે. સાથે જ અત્યાર સુધી 60 જેટલા વિદ્યાર્થીઓએ Phd ડિગ્રી મેળવી છે.
HNGU યુનિવર્સીટીની ઘોર બેદરકારીનો ભાંડો ફુટ્યો













