જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઇ વ્યકિત દ્વારા કોઇપણ ઇસમને મજૂર તરીકે રાખવામાં આવે ત્યારે આવા ઇસમો અંગેની માહિતી તથા ફોટોગ્રાફ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે તેમ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
માલિકે મજૂરનું નામ અને સરનામું પોલીસને આપવાનું રહેશે













