- રમતા રમતા 2 વર્ષીય બાળકી પાણીની ટાંકીમાં ખાબકી
- પીપળી ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બાળકીનું મોત
- બાળકીના મોતના પગલે પરિવારમાં અરેરાટી ફેલાઇ
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત થયુ છે. તેમાં રમતા રમતા 2 વર્ષીય બાળકી પાણીની ટાંકીમાં ખાબકી હતી. પીપળી ગામે આ ઘટના બની છે.
બાળકીના મોતના પગલે પરિવારમાં અરેરાટી ફેલાઇ













