- ઉપલેટાના રોડ પર ચાલવાની વધુ મુશ્કેલી
- ખરાબ રસ્તા પર મોટા પથ્થરો નાખવામાં આવ્યા
- સ્થાનિકોએ રામધૂન બોલાવી કર્યા સૂત્રોચ્ચાર
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તંત્ર દ્વારા સ્થાનિકોને મુશ્કેલીમાં મૂકયા હોય તેવો ઘાટ સર્જાયો છે.ખરાબ રસ્તાને સુધારવાને બદલે રસ્તાની વધતી સમસ્યામાં મસ મોટા પથ્થરો નાખી દઈએ સમસ્યા ઘટાડવાને બદલે વધારવાનું કામ કર્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ સામે આવી છે.તો ગામના સ્થાનિકોએ રામધૂન બોલાવી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે.
આ રોડની સ્થિતિ ખરાબ છે














