ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી છે. આણંદમાં ચાલુ કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડી છે. આણંદના લાંભવેલ રોડ પર જીગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી અને કથામાં જીગ્નેશ દાદાની તબિયત લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
જીગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી ઈશારો કરી ગાડી મગાવી













