જૂનાગઢમાં વિસાવદર બેઠકની વિધાનસભાની ચૂંટણી પહેલા જ હોબાળો મચ્યો છે. જૂનાગઢની જૂથળ સેવા સહકારી મંડળીમાં કૌભાંડના આક્ષેપ સાથે સભાસદ ખેડૂતોએ હોબાળો મચાવ્યો