ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા હોવાનું સામે આવ્યું છે. જાણકારી એવી મળી છે કે, લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દેવલોક પામ્યા છે. નોંધનીય છે કે, અત્યારે ગિરનાર ક્ષેત્રના સંતોમાં પણ ભારે શોકની લાગણી ફેલાઈ છે. શ્રી તનસુખગીરી બાપુ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત છે.
મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા હોવાથી અત્યારે ગિરનારનાં સંતો મહંતોમાં ભારે શોકની લાગણી છેવાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી તનસુખગીરી બાપુ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત છે. જેમનું આજે લાંબી બીમારી બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. બાપુના અવસાનના કારણે ગિરનાર ક્ષેત્રના સંતોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.













