- પરબધામ મેળાના બંદોબસ્ત બ્રિફિંગમાં કર્મીઓ રહ્યા ગેરહાજર
- બ્રિફિંગમાં હાજર ન રહેનાર પોલીસ કર્મીઓને 5-5 હજારનો દંડ
- જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ લીધા પગલાં
પરબધામ મેળાના બંદોબસ્ત બ્રિફિંગમાં કર્મીઓ રહ્યા ગેરહાજર. બ્રિફિંગમાં હાજર ન રહેનાર પોલીસ કર્મીઓને 5-5 હજારનો દંડ. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ લીધા પગલાં. કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો. દસ દિવસમાં ખુલાસો આપવા સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં બેદરકાર 38 પોલીસ કર્મીઓ સામે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ દંડાત્મક પગલાં લીધા છે. જેમાં પરબધામ મેળાના બંદોબસ્ત બ્રિફિંગમાં કર્મીઓ રહ્યા ગેરહાજર. બ્રિફિંગમાં હાજર ન રહેનાર પોલીસ કર્મીઓને 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. પરબધામ મેળાના બંદોબસ્ત બ્રિફિંગમાં ગેરહાજન કર્મીઓને 10 દિવસમાં ખુલાસો આપવા સૂચના આપવામાં આવી છે.













