ગુજરાતમાં દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યાં છે. કેશોદમાં સગા બાપે દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. એકલતાનો લાભ લઈને બાપે દીકરીને હવસનો શિકાર બનાવી હતી. સગીર દીકરીએ માતાને જાણ કરતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બાપ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે હવસખોર બાપ સામે વધુ કાર્યવાહી હાથ ધરી












