ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. જૂના ગોઠાજ ગામે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જે લગ્નપ્રસંગમાં લોકોને જતા રોકવા બાબતે બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગમાં જતા રોકવા બાબતે થયેલી બબાલે ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું હતું. જેના લીધે 2 જૂથો એકબીજાના આમને સામને આવી ગયા હતા. લોકો એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. જે બાદ 50થી વધુ લોકોના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો.
2 જૂથો વચ્ચે અથડામણ













