ચોમાસા પૂર્વે જ રોડ રસ્તા ખરાબ હાલતમાં છે. જેના લીધે વાહનચાલકો ખૂબ જ મુશ્કેલમાં મૂકાઈ જાય છે.તો ભાવનગર શહેરમાં રોડ રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી છે. તેમાં પડેલા ભૂવાઓના લીધે વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો ભૂવાઓને લીધે વાહનચાલકો હેરાન થયા છે. ચોમાસુ આવતા પાણી ભરાશે તો શું થશે તે અંગે ચિંતાનો વિષય છે.
ભાવનગરમાં ભૂવામાં ટ્રક અને રીક્ષા ફસાઈ













