અમદાવાદના સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા વિસ્તારના લોકોને ફરી ટ્રાફિકજામ માટે તૈયાર રહેવુ પડશે. જેમાં રેલવે ક્રોસિંગ નં.240 (ત્રાગડ ફાટક) બંધ રહેશે. તેમાં 13 સપ્ટેમ્બર સુધી સાબરમતી-ખોડિયાર વચ્ચે સ્થિત ફાટક બંધ રહેશે. જેમાં અંડરપાસ વાયા ગોદરેજ ગાર્ડન સિટી અને S.G.હાઇવેનો ઉપયોગ કરી શકાશે.
ફાટક બંધ રહેતા વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો













