- કેટલાક આરોપીઓને ઝડપી પણ લેવામાં આવ્યા
- પોલીસ કમિશનરે ઘટનાસ્થળે જઈને તપાસ કરી
- હોસ્ટેલની સિક્યોરિટીમાં વધારો કરાશે: કુલપતિ
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાજ બાબતે ઘર્ષણ બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન સામે આવ્યુ છે. તેમાં જણાવ્યું છે કે હોસ્ટેલમાં ફાળવેલી જગ્યાએ નમાઝ અદા કરી શકાશે. ધાર્મિક લાગણી ના દુભાય તેનું ધ્યાન રખાશે. હોસ્ટેલની સિક્યોરિટીમાં વધારો કરાશે. તથા હોસ્ટેલમાં એક્સ આર્મીમેનની સિક્યુરિટી તરીકે ભરતી કરાશે.
પોલીસ કમિશનરે ઘટનાસ્થળે જઈને તપાસ કરી













