ખેડાના મહુધામાં ગ્રામ પંચાયતની ચૂંટણી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહુધા તાલુકાના વડથલ અને ખેડા તાલુકાના હરિયાળામાં મતાધિકારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અહીં વોટિંગ દરમિયાન નારાજગીનો માહોલ પણ દેખાયો છે. તેનું કારણ છે અપૂરતો સ્ટાફ, અપૂરતા સ્ટાફના કારણે વોટર્સને પુરતી સુવિધા મળી નથી રહી. બન્ને ગ્રામ પંચાયતમાં ચૂંટણી માટે અપૂરતા સ્ટાફ થી ઉમેદવારો અને મતદારોમાં રોષ જોવા મળ્યો છે.
અયોગ્ય આયોજન સામે રોષ













