અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા ભાગોદોડ મચી છે. ફ્લાઇટમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અને તમામને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે. ફ્લાઇટ ક્રેશ થયા બાદ આકાશમાં ઘુમાડાંના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકોમાં નાસભાગ મચી હતી. ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ઇતિહાસ
પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે એક અલગ ઇતિહાસ છે. હજારો ફુટની ઉંચાઇથી પ્લેન નીચે પટકાયુ હતુ. અને તમામ મુસાફરોના મોત થાય હતા. ઇતિહાસ ભયાનક ફ્લાઇટ ક્રેશના બનાવથી ભરાયેલું છે. ક્યારેક આતંકવાદીઓના ષડયંત્ર, તો ક્યારેક ટેક્નિકલ ખામીઓ સામે આવી છે. આ તમામ દુર્ઘટનમાં મુસાફરોએ હલાકી ભોગવી તો ક્યાંક જીવ ગુમાવ્યો હતો. આવી જ એક દુર્ઘટના વર્ષ 2005માં થઇ હતી. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પ્લેન 300 ફીટ પ્રતિ સેકન્ડની ભયાનકની ગતિએ જમીન પર પટકાયુ હતુ. મેકડોનેલ ડગલ્સ એમડી-82 પર સવાર 160 યાત્રીઓ અને ક્રૂ પાસે બચવાની કોઇ તક ન હતી. કારણ કે વિમાન માત્ર 3 મિનિટમાં 33 હજાર ફૂટની ઊંચાઇથી નીચે જમીન પર પડ્યુ હતુ.
ઇતિહાસમાં સૌથી દુઃખદ ઘટના
વર્ષ 2005ના રોજ 16 ઓગષ્ટના દિવસે વધુ એક ફ્લાઇટ ક્રેશ થઇ હતી. જેમાં સવાર 708 મુસાફરો મૃત્યુ પામ્યા હતા. વેનેઝુએલામાં માચિક્યુસની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. રાત્રે પ્લેન પનામાથી ફ્રાંસીસી કૈરેબિયાઇ દ્વીપ માર્ટીનિકની યાત્રાએ હતુ. આ વેનેઝુએલાના ઇતિહાસમાં સૌથી દુઃખદ ઘટના હતી. અને એમડી-82 વિમાન સાથે જોડાયેલી સૌથી ખતરનાક ઘટના હતી.
ક્ષમતા કરતા અધિક ઊંચાઇએ ફ્લાઇટ
પ્લેન તેની ક્ષમતા કરતા વધુ ઊંચાઇએ ઉડી રહ્યુ હતુ. તેના વજન કરતા વધુ ક્ષમતા બતાવતુ હતુ. તપાસકર્તાઓએ જણાવ્યુ હતુ કે, 31 હજાર 900 ફૂટથી વધુ તેઓ ઉડી શકશે નહી. પરંતુ હકીકતમાં 33 હજારની ફૂટે આ પ્લેન ઉડી રહ્યુ હતુ. ગતિ નિયંત્રણ બહાર થતા પ્લેન જમીન દોસ્ત થયુ હતુ. સુરક્ષાની દ્રષ્ટીએ વિમાનમાં ખરાબી સર્જાઇ હતી. અને મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના માટે ખરાબ વાતાવરણ પણ જવાબદાર હતુ.