અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર લોકોનું દુખ જીવનભર નહી ભૂલાઇ. અમુક મુસાફરો વિદેશમાં રહેતા પોતાના પરિવારને મળવા માટે જઇ રહ્યા હતા. કોઇ સરપ્રાઇઝ આપવા જઇ રહ્યુ હતુ. તો કોઇ કામ માટે વિદેશ રવાના થયુ હતુ. ત્યારે આવો જ કિસ્સો સોજીત્રાના સરદાર પોળમાં રહેતા ભવનેસ પટેલનો સામે આવ્યો છે. તેઓ પોતાની પુત્રીને મળવા માટે લંડન જતા હતા. અને તેમની આ યાત્રા અંતિમ સાબિત થઇ હતી.
પરિવારમાં શોકનો માહોલ













