અમદાવાદના મેઘાણીનગરમાં ગુરુવાર (12 જૂન)ના રોજ પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે.મેઘાણીનગરમાં એરઈન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણોમાં ક્રેશ થતા ભયાનક અકસ્માત બન્યો.પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડાના મહુધા તાલુકાના સિઘાલી ગામના બે લોકોના મોત થયા છે. મૃતક દિકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા.ખેડાના મહુધા તાલુકાના સિઘાલી ગામના પટેલ દંપતીનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. પરિવારને પ્લેન ક્રેશમાં દંપતીના મોતની જાણ થતા પરિવાર તથા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Kutch News: સૃષ્ટી વિરૂદ્ધ કૃત્યના પ્રયાસ કરનાર આરોપીને 20 વર્ષની સજા












