પ્લેન દુર્ઘટનામાં વડોદરાના રાણા પરિવારની બે સગી બહેનોના મોત થયા છે. લંડન જતા પૂર્વે બંને બહેનો ખુબ ખુશ હતા. ભાવના બેનના પુત્ર સહિત પરિવાર અભ્યાસ સાથે લંડનમાં નોકરી કરે છે. દર વર્ષે ભાવનાબેન રાણા પોતાના પરિવારજનોને મળવા લંડન જાય છે. પ્રથમ વખત સૌથી મોટી બહેન આનંદીબેન રાણાને પણ સાથે આવવા તૈયાર કર્યા હતા. ઘરે આવતાની સાથે જ પ્લેન ક્રેશના મેસેજ મળ્યા એટલે તાત્કાલિક અમે અમદાવાદ જવા રવાના થયા હતા.
લંડન જતા પૂર્વે બંને બહેનો ખુબ ખુશ હતા













