29 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Submarine Oxygen System: મહિનાઓ સુધી પાણીમાં રહેતી સબમરીનમાં કેવી રીતે બને છે ઓક્સિજન, જાણો શુ કહે છે વિજ્ઞાન?
  2. UP election: સમાજવાદી પાર્ટીએ 11 વિધાનસભા બેઠકોના પ્રભારીઓનાં નામ જાહેર કર્યા
  3. સીમાંકન મુદ્દે MK Stalin અને Rahul Gandhiની મુલાકાત પર Chirag Paswanના કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી પર પ્રહાર
  4. Navsari News: મુખ્યમંત્રીએ જિલ્લાના 6 તાલુકાઓમાં 753 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું
  5. ITR Filing 2026: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તક! 30 નવેમ્બર સુધીમાં આ લોકોએ રિટર્ન ભરવું પડશે
  6. Pakistan Measles Outbreak: પાકિસ્તાનમાં ઓરીની મહામારીથી હજારો બાળકો સંક્રમિત, WHOએ આપી ચેતવણી
  7. Bihar: જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એક થાય હિન્દુ, ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા ગીરિરાજ સિંહનો બક્સરમાં હુંકાર
  8. Delimitation Bill: દુબઈમાં કોંગ્રેસના સાંસદને ICUમાં દાખલ કરાયા, હવે હેમંત સોરેનની JMM સરકારને સમર્થન કરી શકે છે
  9. Gold Loan: સોનાના ભાવમાં કડાકાને પગલે ગોલ્ડ લોન કંપનીઓની ઊંઘ હરામ! RBIની તપાસ તેજ
  10. EPFO: આતુરતાનો આવશે અંત! UPI થી PFના પૈસા નીકાળવાનું ટેસ્ટિંગ પૂરું