અમદાવાદમાં પ્રથમવાર એક્વેટિક ચેમ્પિયનશિપ યોજાઇ છે. નારણપુરા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ચેમ્પિયનશિપ યોજાઈ છે. 51મી જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર પોલો, ડાઇવિંગ ઇવેન્ટમાં 360 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આગામી મહિને એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ યોજાશે. શહેરમાં પહેલીવાર યોજવામાં આવી એકવેટિક ચેમ્પિયનશિપ.
અમદાવાદમાં પ્રથમવાર એક્વેટિક ચેમ્પિયનશિપ યોજાઇ













