અમદાવાદમાં ઠગબાજ યુવકે છેતરપિંડી કરી છે. 500ના છૂટા માંગવાના બહાને છેતરપિંડી કરી છે. 20ની નોટના બદલામાં રૂ.500 લઈ લીધા હતા. વેપારીઓને ચૂનો લગાવતો શખ્સ CCTVમાં કેદ થયો છે. અમદાવાદ શહેરના ઈન્દિરા સર્કલ,સરદાર નગરમાં વેપારીઓને ટાર્ગેટ કર્યા છે. વેપારીને વાતમાં ભોળવી પૈસા લૂંટવાનું તરકટ કરતો હતો.
છૂટા માંગવાના બહાને છેતરપિંડી













