અમદાવાદમાં સાજના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો અને ખરાબ વાતાવરણના કારણે હવાઈ મુસાફરીને અસર થઇ હતી. અમદાવાદ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટો મોડી પડી હતી
અમદાવાદમાં વાતાવરણમાં સાંજે પલટો આવ્યો
અમદાવાદમાં વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો અને મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વાતાવરણ ખરાબ થતાં તેની સીધી અસર વિમાની સેવા પર પડી હતી.













